News & Events Details

Date Program detail Organizer Venue
04/10/2021 Celebration of "Azadi ka Amrut Mahotsav" Community Science Center, Vadodara Community Science Center, Vadodara

Download Brochure

Event Description

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારત દેશની તથા વિદેશની વિવિધ  ટપાલ ટિકિટ પ્રદર્શન.

 

પ્રતિ,

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગુજરાત સરકાર પેરિત પાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાના દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ઉપક્રમે ભારત દેશની તથા વિદેશની વિવિધ ટપાલ ટિકિટ પ્રદર્શનનું તા. 04 - 05 ઓક્ટોબર 2021 ના રોજ આયોજન કરેલ છે. કાર્યક્રમમાં દેશના તથા વિદેશ (નેપાળ,ચીન, ભૂટાન, જાપાન, દ.અમેરિકા, બ્રિટન, પોલેન્ડ, માલ્ટા, કેનેડા, સ્કોટલેન્ડ, યુનાઇટેડ, આરબ, શ્રીલંકા)ના વિવિધ મહાનુભાવોના ચહેરા, રમત ગમત, નારીરત્નો, સ્વતંત્રસેનાની, વૃક્ષો-વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ, નેશનલ પાર્ક, વિશ્વ એન્જીનયર, ભારતના સેતુઓ તેમજ રામાયણ અને  àª®àª¹àª¾àª­àª¾àª°àª¤àª¨àª¾ જેવા મહાકાવ્યો, ફોટોગ્રાફ્સ તથા જીવન ચરિત્રો પર હશે જે આધારિત 90 થી 95 ફોલ્ડરમાં જોવા મળશે. 

સદર કાર્યક્રમનુ ઉદઘાટનમાં લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાના નિયામકશ્રી ડો. જીતેન્દ્ર ગવળી, શ્રી મનહરભાઈ ડી. નાયી, નીવૃત્ત શિક્ષક તેમજ અન્ય મહાનુભાવો તથા ઉપસ્થિત રહી શહેરીજનો સૌને માર્ગદર્શન આપશે.